UKમાં આ ગુજરાતીનું ઘર જોઈ અંગ્રેજોને પણ આવે છે ઈર્ષા, જુઓ Photos | Shahnri

Shah NRI Multi Services is a SINGLE POINT FACILITATOR to NRIs and NRGs. This is An NRI’s initiative by our honorable Director Mr. Mike Shah (Mahesh Shah), who has been settled in USA more than 2 decades and experienced the problems faced by him, during his frequent visits to India.

NRI SETU RATNA AWARD 2017 - 17% Membership Discount

* UKમાં આ ગુજરાતીનું ઘર જોઈ અંગ્રેજોને પણ આવે છે ઈર્ષા, જુઓ Photos

3_1471612669
ગુજરાતી ગમે તે દેશમાં જન્મે પણ સાહસિકતા તેના લોહીમાં હોય છે. આનું એક ઉદાહરણ એટલે કેન્યામાં જન્મેલા અને બ્રિટનમાં મોટું એમ્પાયર ખડું કરનાર વિજય પટેલ. કેન્યામાં ગરીબ પરિવારમાં જન્મેલા વિજય પટેલે પોતાના મોટાભાઈ ભીખુભાઈ સાથે મળી જ્વલંત સફળતા મેળવી છે. પટેલબંધુઓના બ્રિટનના ફાર્મા સેક્ટરમાં ડંકો વાગે છે. એક સમયે ખાવાના ફાંફા હતા, આજે પટેલભાઈઓ પાસે 5300 કરોડની સંપત્તિ છે. પટેલુબંધુઓ યુકેમાં 13માં રિચેસ્ટ એશિયનનું બહુમાન પણ ધરાવે છે. નોંધનીય છે હાલમાં જ પટેલભાઈઓ પર જેનરિક ડ્રગ્સ વધુ કિંમતે વેચવાનો આરોપ લાગ્યો હતો.

*Latest News