કેનેડાની 30 લાખની સ્કોલરશિપ | Shahnri

Shah NRI Multi Services is a SINGLE POINT FACILITATOR to NRIs and NRGs. This is An NRI’s initiative by our honorable Director Mr. Mike Shah (Mahesh Shah), who has been settled in USA more than 2 decades and experienced the problems faced by him, during his frequent visits to India.

RBI GUIDELINE REG. CASH DEPOSIT FOR NRI PEOPLE

* કેનેડાની 30 લાખની સ્કોલરશિપ

કેનેડાની સરકારે ડોક્ટોરલ રિસર્ચ સ્કૉલરશિપ પ્રોગ્રામમાં વિદેશી સ્ટુડન્ટ્સ પાસેથી આવેદનો મંગાવ્યાં છે. આ સ્કૉલરશિપ તે વિદ્યાર્થીઓને મળશે જે પહેલેથી કેનેડાની કોઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે. નેચરલ સાયન્સ, મેથ્સ અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં ડોક્ટોરલ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ આવેદન કરી શકે છે. અરજી કરનાર ઉમેદવાર એયરોસ્પેસ, ઇન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી, હેલ્થ ટેક્નોલોજી, જીનોમિક્સ અને નેનેટેક્નોલોજીમાં એક્સપર્ટ હોવું જરૂરી છે. વિવિધ સ્કોલરશિપની કુલ ગ્રાન્ટ 10.2થી 30.5 લાખ સુધી છે. આવેદન
કરવાની છેલ્લી તારીખ અને વધુ વિગતો માટે જુઓ વેબસાઇટ- http://www.frqnt.gouv.qc.ca/

*Latest News